ગોધરાની સ્કૂલમાં આ કારણે વિદ્યાર્થિનીનું મોત,માં-બાપનું હૈયાફાટ રુદન, જુઓ તસવીરો

ગોધરામાં શાળામાં દાઝેલી વિદ્યાર્થિનીના મૃત્યુએ ગંભીર વળાંક લીધો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, જ્યાં ધોરણ આઠની એક વિદ્યાર્થિની શાળામાં દાઝી જવાને કારણે 35 દિવસની સારવાર…