તરણેતરના મેળાની ગરિમાને લાંછન, સ્ટેજ પર છોકરીઓએ અશ્લીલ ડાન્સ કર્યો, કોણે મંજૂરી આપી? જુઓ વીડિયો

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ તરણેતરનો મેળો, જે ગુજરાતભરમાં તેની વિવિધતાસભર સંસ્કૃતિ માટે જાણીતો છે, તે આ વર્ષે વિવાદાસ્પદ બન્યો છે. સામાન્ય રીતે પારિવારિક આનંદપ્રમોદનું કેન્દ્ર રહેલા આ મેળામાં, આ વખતે પરંપરાગત…