ઓય બાપા, શરીરની ચામડી ઉતારી દે તેવા વિચિત્ર રોગની ગુજરાતમાં એન્ટ્રી, અહીંયા આવ્યો પહેલો કેસ

ગુજરાતમાં આરોગ્યની પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે. રાજ્યભરમાં વિવિધ રોગચાળા અને ગંભીર બીમારીઓએ માથું ઊંચક્યું છે. ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો લોકોના સ્વાસ્થ્ય માટે મોટો પડકાર બની રહ્યા છે….