BREAKING : સુરતના ફોર્ચ્યુન મોલમાં આગ લગતા ગૂંગળામણથી 2 મહિલાનાં મોત, જુઓ દર્દનાક તસવીરો
સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં સ્થિત ફોર્ચ્યુન મોલમાં એક ગંભીર અગ્નિકાંડની ઘટના સામે આવી છે. મોલમાં આવેલા અમૃતયા સ્પા એન્ડ જીમમાં લાગેલી આગને કારણે બે મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. અગ્નિશામક દળની…