‘તુ અચાનક ચાલ્યો ગયો..અલવિદા માય ફ્રેન્ડ’ આ દિગ્ગજ અભિનેત્રી થઇ ઇમોશનલ, જુઓ ભાવુક થઈને શું શું કહ્યું
ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ અને ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાનું 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. ઉંમર સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં…