ગુજરાતીઓ આજથી તૈયાર થઇ જાઓ વરસાદના નવા રાઉન્ડ માટે, આજથી આ જિલ્લાઓમાં ભારે વરસાદની છે આગાહી

ગુજરાતમાં ચોમાસું હજુ પૂર્ણપણે વિદાય લીધું નથી. રાજ્યમાં વરસાદના નવા તબક્કાનું જોરદાર આગમન થયું છે. રવિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ, ગીરના જંગલ વિસ્તાર અને મધ્ય ગુજરાતમાં વરસાદે હાજરી આપી છે….