વડોદરામાં ભાયલી દુષ્કર્મ કેસમાં નરાધમોના DNA પર ચોંકાવનારો ઘટસ્ફોટ, જાણીને હક્ક બક્કા રહી જશો

નવરાત્રિના પવિત્ર દિવસોમાં વડોદરાના ભાયલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં…