આ સુંદર અભિનેત્રીને પોલીસે 40 દિવસ સુધી બંધ કરીને રાખી, હવે દિગ્ગજ 3 IPS અધિકારીઓ સસ્પેન્ડ થયા, જાણો સમગ્ર મામલો
આંધ્ર પ્રદેશ સરકારે તાજેતરમાં ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો છે. આ અધિકારીઓ પર અભિનેત્રી અને મોડેલ કાદંબરી જેઠવાણી વિરુદ્ધ નોંધાયેલા કેસમાં યોગ્ય તપાસ વગર ઉતાવળે ધરપકડ…