સૂર્ય ગ્રહણ 2024: સર્વપિતૃ અમાસ પર વર્ષના છેલ્લા સૂર્યગ્રહણમાં શરુ થશે આ રાશિઓના સારા દિવસો, રાજા જેવી જિંદગી જીવશે

વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરના રોજ થઈ રહ્યું છે. આ ગ્રહણનો પ્રારંભ રાત્રે 9 વાગીને 4 મિનિટે થશે અને તે મધરાતે 3 વાગીને 7 મિનિટે સમાપ્ત થશે. આ ગ્રહણનો…