દરિયા કિનારે સોનાક્ષી-ઝહીરનો રોમાંસ, સોનાક્ષી બ્લુ બિકીનીમાં દેખાઈ, વીડિયો થયો વાયરલ
બ્લૂ કલરના બિકિની પહેરીને ઝહીર ઇકબાલ સાથે હનીમૂન માણતી દેખાઈ સોનાક્ષી સિંહ, જુઓ બોલ્ડ અવતાર વીડિયોમાં બૉલિવૂડના પ્રખ્યાત અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેમના પતિ જહીર ઇકબાલે તાજેતરમાં જ લગ્નગ્રંથિથી જોડાયા…