ગુડ ન્યુઝ: 18 સપ્ટેમ્બરથી બુધ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિઓની દરેક ઈચ્છા થશે પુરી, દુઃખ ગાયબ થશે

જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી શક્તિશાળી અને ધીમી ગતિએ ફરતો ગ્રહ માનવામાં આવે છે. તેની અસર વ્યક્તિના જીવન પર લાંબા સમય સુધી રહે છે. શનિ કર્મફળ આપનાર ન્યાયાધીશ સમાન છે અને તેને…