કેબીસી 16: પિતા મજૂર, માતા બીડી બનાવે છે, વૃદ્ધ દાદી માટલાં બનાવીને અભ્યાસમાં મદદ કરે છે, સીઝનના પ્રથમ કરોડપતિની કહાની

બાપ મજૂરી કરીને દારૂ ઢીંચે, મમ્મી બીડી બનાવે છે, કોન બનેગા કરોડપતિ સીઝનના પ્રથમ કરોડપતિની કહાની જરૂર વાંચો કેબીસી 16 એક એવો ટીવી શો છે જેમાં ગ્લેમર નહીં પરંતુ જવાબ…