વાહ શું સંસ્કાર છે…!!! ઐશ્વર્યા રાય સાથે ઊભેલી આરાધ્યાએ 62 વર્ષીય અભિનેતાના પગ સ્પર્શ્યા, લીધા આશીર્વાદ- જુઓ વીડિયો

ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન અવારનવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં, દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ (SIIMA)માં બંને હાજર રહ્યા હતા. ઐશ્વર્યાએ એવોર્ડ જીત્યા બાદ સ્ટેજ પરથી…