BREAKING: 27 વર્ષની ફેમસ સિંગરનું અચાનક થયું મૃત્યુ, 15 દિવસ પહેલા સેટ પર જ્યુસ પીધા બાદ બગડી હતી તબિયત- જુઓ તસવીરો

સંગીત ઉદ્યોગમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણીતી સંબલપુરી ગાયિકા રુકસાના બાનોનું મૃત્યુ થયું છે. છેલ્લા 15 દિવસથી તે એઇમ્સ ભુવનેશ્વરમાં જીવન માટે લડી રહી હતી. તમામ પ્રયાસો છતાં…