અંતિમ સંસ્કાર થઈ ગયા હતા, તેરમાના દિવસે ઘરના દરવાજે આવીને ઊભો રહી ગયો ‘મૃત’ માણસ! જાણો સમગ્ર મામલો
મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાંથી એક અસામાન્ય ઘટના પ્રકાશમાં આવી છે, જે સાંભળીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જશે. એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિને મૃત માનીને તેના પરિવારે…