શુક્ર 24 દિવસમાં 3 વખત બદલશે નક્ષત્ર, આ 3 રાશિને થશે લાભ- નસીબ અચાનક ભાગવા લાગશે

જ્યોતિષ વિજ્ઞાનમાં શુક્ર દેવને વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યું છે. દર અગિયાર દિવસે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરે છે. શુક્ર ગ્રહ સમૃદ્ધિ, ઐશ્વર્ય, ભૌતિક સુખ-સગવડ, દાંપત્ય જીવન, સૌંદર્ય, કળા અને વિલાસિતાનું પ્રતિનિધિત્વ…