શુક્રનું મકર રાશિમાં ગોચર, બસ ગણતરીના દિવસોમાં જ આ 5 રાશિઓની થશે ઉન્નતિ, નવા વર્ષમાં એશોઆરામથી નીકળશે જીવન
આગામી 2 ડિસેમ્બર 2024ના રોજ શુક્ર ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે, જે અનેક રાશિઓ માટે ધન સમૃદ્ધિનો માર્ગ ખોલશે. આ ગોચરની અસર એક મહિના સુધી જોવા મળશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,…