ખુશખબરી: સૂર્ય ગોચારથી 16 નવેમ્બરથી બદલાઈ જશે આ રાશિઓના દિવસો, સૂર્યદેવ કરોડપતિ બનાવશે
જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ વર્ષે 16 નવેમ્બરથી સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. સમસ્ત ગ્રહોના રાજા તરીકે ઓળખાતા સૂર્યનું આ સંક્રમણ તમામ રાશિઓ માટે મહત્વપૂર્ણ પરિવર્તન લાવનારું બની રહેશે. સૂર્ય…