જેને ગામવાળાએ ભણવાથી રોકી તે છોકરી UPSC ક્રેક કરી બની ગઇ IAS ઓફિસર- વાંચો સક્સેસ સ્ટોરી
બિહારની રહેવાસી પ્રિયા રાનીએ પોતાના જીવનની શરૂઆત ખૂબ જ મુશ્કેલ સમયમાં કરી હતી. જ્યારે તે નાની હતી ત્યારે ગામના લોકો તેના અભ્યાસની વિરુદ્ધ હતા. પરંતુ તેણે હિંમત ના હારી અને…