19 વર્ષીય વિદ્યાર્થી જિયાની આત્મહત્યા: 7મા માળેથી છલાંગ લગાવી; જાણો સમગ્ર મામલો

કોટા શહેરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. તાજેતરમાં, 19 વર્ષીય વિદ્યાર્થિની જિયા ખંડેલવાલે સાતમા માળેથી કૂદીને પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. જિયા કોટામાં વાણિજ્ય વિષયની કોચિંગ મેળવી રહી હતી…