ઓહ માય ગોડ, સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદના લાડુઓમાં ઉંદરનાં બચ્ચાં જોવા મળ્યાં; જુઓ તસવીરો
આંધ્રપ્રદેશના તિરુપતિમાં આવેલા પ્રખ્યાત તિરુમાલા બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબી મળી આવવાની ઘટના બાદ, હવે મંદિરોના પ્રસાદ વિશે નવી ચર્ચા શરૂ થઈ છે. તિરુપતિ બાલાજીના પ્રસાદમાં વપરાતા ઘીમાં ગાય અને…