1 લાખના iPHONE માટે ડિલિવરી બોયની હત્યા; મૃતદેહના ટુકડા કરી કોથળામાં ભરી દેવામાં આવ્યા હતા! જાણો આખો કિસ્સો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લખનઉના ચિનહટ વિસ્તારમાં મોબાઈલ ડિલિવર કરવા ગયેલા એક ડિલિવરી બોયની ત્રણ યુવકોએ યોજના બનાવીને હત્યા કરી નાખી. આ ઘટનામાં આરોપીઓએ…