ગુજરાતીઓનો ફેવરિટ આ શેર આજે 8 % ઉછાળ્યો, ભાવ પણ ખુબ ઓછો છે, લોકો માલામાલ થઇ ગયા
વોડાફોન આઇડિયાના શેરની કિંમત સોમવારે શરૂઆતના વેપારમાં 8%થી વધુ વધી ગઈ, જ્યારે કંપનીએ ત્રણ વર્ષના સમયગાળામાં નેટવર્ક ઉપકરણોની સપ્લાય માટે નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે 3.6 અબજ ડોલર (લગભગ 29,880…