રહસ્યમયી ગ્રહોનું ગોચર ડરામણું! પણ આ 3 રાશિવાળાને સોનેરી તક, અચાનક જ ધનના ઢગલા થશે, સાંભળવું મુશ્કેલ થશે
જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને રહસ્યમય ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ગ્રહોનું ગોચર દર દોઢ વર્ષે બદલાય છે અને તેની અસર તમામ બાર રાશિઓ પર પડે છે. આવનારા સમયમાં…