વિમાન લેન્ડિંગ કરતું હતું ત્યારે અચાનક આગ લાગી , પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયાની આશંકા, જુઓ તસવીરો
અમેરિકામાં ખાનગી વિમાનોના અકસ્માતો વધતા જાય છે. આ વખતે નોર્થ કેરોલાઈનાના મેન્ટીઓમાં એક વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું છે. ‘રાઈટ બ્રધર્સ નેશનલ મેમોરિયલ્સ ફર્સ્ટ ફ્લાઈટ એરપોર્ટ’ પર એક એન્જિન ધરાવતા વિમાનના…