અશ્લીલ ગંદા ગંદા ડાન્સ મૂવ્સ કરવા બદલ એનિમલ ની ભાભી 2 થઇ ટ્રોલ થઈ, લોકો કહ્યું – તમારાથી નહીં થાય બહેન..

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ પછી અભિનેત્રી તૃપ્તિ ડિમરીની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. તે હવે ફિલ્મ નિર્માતાઓની પ્રથમ પસંદગી બની ગઈ છે અને તેને સતત ફિલ્મોની ઓફર મળી રહી છે….