BREAKING: હેરી પોર્ટરની ફેમસ અભિનેત્રીનું થયું અચાનક નિધન, કરોડો ફેન્સને ધ્રાસ્કો પડ્યો, જુઓ તસવીરો
હોલીવુડની જાણીતી અભિનેત્રી અને બે વખતની ઓસ્કર વિજેતા મેગી સ્મિથનું 89 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 27 સપ્ટેમ્બરના રોજ લંડનની ચેલ્સી એન્ડ વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના બે…