શાહરુખ-સલમાનની વર્ષોની દુશ્મનીનો અંત લાવનાર આ મોટી હસ્તી પર થયો ગોળીબાર, મૃત્યુ થતા આખું મુંબઈ ધ્રુજી ઉઠ્યું, જુઓ તસવીરો
મુંબઈની ગલીઓમાં એક ચોંકાવનારો અવાજ ગૂંજ્યો, જે રાજકારણ અને મનોરંજન જગતના એક મહત્વપૂર્ણ ચહેરાને હમેશ માટે છીનવી લીધો. એનસીપીના નેતા બાબા સિદ્દીકીનું જીવન શનિવારે બાંદ્રામાં થયેલી ગોળીબારની ઘટનામાં અચાનક સમાપ્ત…