શનિ કરશે મીન રાશિમાં પ્રવેશ, 30 વર્ષ પછી નજીક આવશે રાહુ અને શનિ, આ રાશિના જાતકોના ચમકશે ભાગ્ય- અપાર ધનલાભના યોગ

જ્યોતિષ શાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના આકાર લઈ રહી છે. વર્ષ 2025 ગ્રહોની અનોખી ચાલનું સાક્ષી બનશે, જ્યાં અનેક ગ્રહોની ગતિવિધિઓમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળશે. વિશેષ રૂપે, રહસ્યમય ગ્રહ રાહુ,…