સૌથી ભયંકર રોડ અકસ્માત: ટેમ્પો સાથે બસ અથડાઈ અને 8 બાળકો સહિત 11નાં ઘટનાસ્થળે જ મૃત્યુ, જાણો સમગ્ર વિગત

રાજસ્થાનના ધૌલપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે જેણે આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. કરૌલી-ધોલપુર હાઇવે NH-11B પર સુનીપુર ગામ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક સ્લીપર…