નવરાત્રી 2024: નવરાત્રીના પ્રથમ દિવસથી જ આ રાશિઓનું નસીબ આકાશે પહોંચશે, દેવી દુર્ગા થશે પ્રસન્ન
3 ઓક્ટોબર 2024થી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે, નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર વસવાટ કરવા પધારે છે. આ દસ દિવસ દરમિયાન ભક્તો માતાજીના…