આ રાશિઓનો શરૂ થઇ ગયો ગોલ્ડન ટાઇમ, ખુશીઓથી ભરાઇ જશે જીવન- બુધ એ કર્યુ અશ્લેષા નક્ષત્રમાં ગોચર
વૈદિક પંચાંગ અનુસાર, શુક્રવાર 22 ઓગસ્ટે પિઠોરી અમાવસ્યા હતી. આ શુભ અવસરે દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. સાથે જ ૬૪ યોગિનીઓના નિમિત્તે વ્રત રાખવામાં આવે…
