અમદાવાદથી થોડુક જ દૂર છે આ સ્વર્ગ જેવું હિલ સ્ટેશન, એકવાર તસવીરો જોશો તો શનિ રવિ ત્યાં જ જશો, જાણો વિગત

ગુજરાતનું ઔદ્યોગિક કેન્દ્ર અને ઐતિહાસિક વારસો ધરાવતું અમદાવાદ શહેર, જે રાજ્યનું મહત્વપૂર્ણ શહેર ગણાય છે, તેની નજીકમાં જ એક મનમોહક હિલ સ્ટેશન આવેલું છે. જો તમે અમદાવાદમાં રહો છો અને…