તૈયાર થઇ જાઓ! ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમ: 2થી 3 દિવસની અંબાલાલની ભારે આગાહી- જાણો વિગતવાર
ગુજરાતમાં હવામાન પરિસ્થિતિ ફરી એકવાર રસપ્રદ વળાંક લેવાની તૈયારીમાં છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં કરેલી આગાહી મુજબ, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે, જે આગામી દિવસોમાં…