કાળો જાદુ કે નવી રીત? ભેળ બનાવનારે કર્યું એવું કારનામું કે વિડિયો જોઈને હસતાં-હસતાં પેટમાં થશે દુખાવો
સાંજે જ્યારે હળવી ભૂખ લાગી હોય અને સામે ભેળનો સ્ટોલ દેખાય તો મન ખુશ થઈ જાય છે. સમોસા-કચોરી જેવા મેંદાના ડીપ ફ્રાઈડ સ્નેક્સની સરખામણીમાં ભેળ થોડી વધારે આરોગ્યપ્રદ લાગે છે….