અમેરિકાના ટેક્સાસમાં કરુણ દુર્ઘટના: રોડ એક્સીડંટમાં ત્રણ ભારતીય પરિવારના દર્દનાક મૃત્યુ, જાણો સમગ્ર મામલો

અમેરિકાના ટેક્સાસમાં થયેલા એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ભારતીય મૂળના એક પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. આ હૃદયદ્રાવક ઘટના લેંપાસસ કાઉન્ટીમાં બની હતી, જેમાં 45 વર્ષીય અરવિંદ મણિ, તેમની 40…