કેનેડામાં વર્ષે 60 લાખનો પગાર પણ ઓછો પડે? ભારતીય છોકરીએ એવા એવા ખુલાસા કર્યા કે હચમચી ઉઠશો, જાણો

આજના વૈશ્વિક અર્થતંત્રમાં જીવનનિર્વાહ ખર્ચની કટોકટી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સંદર્ભમાં, કેનેડામાં કાર્યરત એક ભારતીય ટેક પ્રોફેશનલનું નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે જણાવ્યું…