યુવાન ભારતીય ક્રિકેટરનો ભયંકર કાર અકસ્માત: કાર રસ્તા પર 4-5 વખત પલટી ગઈ, બુકડો બોલી ગયો, જુઓ તસવીરો
ભારતીય ક્રિકેટ જગતમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ઉભરતા સિતારા મુશીર ખાન એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં તેમની ગરદન પર ગંભીર ઈજાઓ…