એર ઈન્ડિયાના પ્લેનમાં બેસેલા 141 મુસાફરો ને આકાશમાં મોત દેખાઈ ગયું, એવી ભયાનક ઘટના બની કે .. જાણો વિગતવાર
તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં શુક્રવારે સાંજે એક અસામાન્ય ઘટના બની. એર ઈન્ડિયાની એક વિમાન, જે શારજાહ તરફ જઈ રહ્યું હતું, તેને અચાનક હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાતા કટોકટીનો સામનો કરવો પડ્યો. આ…