ખુશખબરી : ત્રણ રાશિઓના ભાગ્યમાં મોટો ફેરફાર: બુધાદિત્ય-શુક્રાદિત્ય રાજયોગનો અદ્ભુત સંયોગ- જાણો તમારી રાશિ વિશે

જ્યોતિષશાસ્ત્ર મુજબ આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. આજે સાંજે 7:53 વાગ્યે સૂર્ય કર્ક રાશિમાંથી નીકળી પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન સાથે જ સિંહ રાશિમાં પહેલેથી વિરાજમાન બુધ…