ફરી દ્વારકા અને હિંમતનગર જેવી દુર્ઘટના: 9 લોકોના મોત; ઊભેલા ટ્રકમાં ઘૂસી ગઈ બસ, લાશોનો ઢગલો થયો, જુઓ તસવીરો

દેવભૂમિ દ્વારકામાં થયેલા ભયાનક અકસ્માત બાદ હવે મધ્યપ્રદેશના મૈહર જિલ્લામાં એક વધુ હૃદયદ્રાવક માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. આ કરુણ ઘટનામાં એક બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં નવ લોકોના…