ગુજરાતમાં ચોમાસું હજુ પૂર્ણપણે વિદાય લીધું નથી. રાજ્યમાં વરસાદના નવા તબક્કાનું જોરદાર આગમન થયું છે. રવિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ, ગીરના જંગલ વિસ્તાર અને મધ્ય ગુજરાતમાં વરસાદે હાજરી આપી છે….
ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યા છે. ભાદરવાના તડકાને કારણે તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે, ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં…
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. પરંતુ ત્યારબાદ પાકિસ્તાનમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ ન આવતા, ત્રીજા અને ચોથા સપ્તાહમાં વરસાદની…