દુઃખદ સમાચાર: ગુજરાતમાં અહીંયા સ્કૂલના કમ્પાઉન્ડમાંથી 6 વર્ષીય વિદ્યાર્થીનીનો મળ્યો મૃતદેહ, વાલીઓમાં ફફડાટ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તોરણી પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો છે. આ ઘટનાએ…