BREAKING NEWS: હોલીવુડ ફિલ્મ ફાઇનલ ડેસ્ટિનેશનના દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, જુઓ તસવીરો
પ્રખ્યાત હોલિવૂડ અભિનેતા ટોની ટોડનું લોસ એન્જલસમાં તેમના નિવાસસ્થાને નિધન થયું છે. ‘કેન્ડીમેન’ અને ‘ફાઈનલ ડેસ્ટિનેશન’ જેવી હોરર ફ્રેન્ચાઈઝીમાં તેમની યાદગાર ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતાનું લાંબી માંદગી બાદ 6 નવેમ્બર…