દુઃખદ: ‘ભૂલ ભુલૈયા’ ના ડિરેક્ટરનું થયું અચાનક નિધન, આખી ઇન્ડસ્ટ્રી દુઃખ દર્દથી ધણધણી ઉઠી, જુઓ
બોલિવૂડ જગતમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત પ્રોડક્શન ડિઝાઈનર અને આર્ટ ડિરેક્ટર રજત પોદ્દારનું અચાનક અવસાન થયું છે. ‘ભૂલ ભુલૈયા 3’ના પ્રોડક્શન ડિઝાઈનર તરીકે કામ કરી રહેલા રજત…