દેશના સૌથી ફેમસ મંદિરના પ્રસાદમાં મળ્યું જનાવરની ચરબી અને માછલીનું તેલ, જાણો સમગ્ર મામલો
આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આવતા લાડુઓમાં પ્રાણીઓની ચરબી, પ્રાણીઓનું FAT અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ થઈ છે. વાસ્તવમાં, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો છે…