દાહોદમાં માસુમ બાળકીની લાશ મામલે પીએમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણીને સુન્ન થઇ જશો

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ધોરણ 1stમાં અભ્યાસ કરતી છ વર્ષની વિદ્યાર્થિનીનો મૃતદેહ બે દિવસ પહેલા (19/09/2024) શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવ્યો હતો….