નવરાત્રિમા ગરબા રમતા હોવ તો સાવધાન, ગરબા ડાન્સરને ગરબા રમતા રમતા હાર્ટ અટેક આવતા મોત, જુઓ વીડિયો
નવરાત્રિનો ઉત્સાહ અને ઉમંગ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણ વિસ્તારમાં ગરબા રમતા-રમતા એક વ્યક્તિનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું છે. આ ઘટના નવરાત્રિ દરમિયાન…