30 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું: હાથરસમાં પુત્રોએ પિતાની હત્યા કરી અહીંયા દફનાવ્યા; દૃશ્યમ ફિલ્મ પણ ટૂંકું પડે, જાણો કિસ્સો
ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે ‘દૃશ્યમ’ ફિલ્મની વાર્તાને પણ પાછળ છોડી દે તેવો છે. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આવેલા એક ગામમાં 30 વર્ષ જૂનું માનવ કંકાલ મળી…