સુખી સમૃદ્ધ અમેરિકામાં ત્રાટક્યું સૌથી ભયંકર વાવાઝોડું, ગાડીઓથી લઈને બિલ્ડીંગ ઉડી ગઈ, જુઓ ભયાનક વીડિયો

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલું હરિકેન મિલ્ટન, જેને ‘સદીનું સૌથી ભયાનક વાવાઝોડું’ કહેવામાં આવે છે, તેણે ભારે વિનાશ સર્જ્યો છે. આ શક્તિશાળી વાવાઝોડાએ ફ્લોરિડાના સિસ્ટા કી વિસ્તારમાં 205 કિલોમીટર પ્રતિ કલાકની…